કેશોદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું કેશોદ એરપોર્ટ ખાતે ભાવભેર સ્વાગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેશોદ એરપોર્ટ ખાતે જૂનાગઢ જિલ્લાના પદાધિકારી-અધિકારીશ્રીઓએ ભાવભેર આવકાર્યાં હતા.જ્યારે મુખ્યમંત્રી આવતીકાલ તા.૯- ૧૧- ૨૦૨૫ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી અને જૂનાગઢની આઝાદી દિવસના અવસરે આયોજિત કાર્યક્રમમાં સહભાગી થવાની સાથે યુનિટી માર્ચ પદયાત્રાનો પ્રારંભ કરાવશે