સાયલા તાલુકામાં અને સાયલા સમગ્ર જિલ્લા માં ખાતર ની અછત ન રહે તે માટે સરકાર દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું રહ્યું છે જે અંગે ખેતીવાડી અધિકારી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને કોઈ ખેડૂત ને ખતરામાં કોઈ તકલીફ પડી રહી હોય તો ખેતીવાડી વિસ્તરણ અધિકારી ની કચેરી નો સંપર્ક કરવા જણાવ્યું છે