જુનાગઢ મહાશિવરાત્રી મેળામાં વેપાર કરવાની મનાઈ કરતા નાના વેપારીઓમાં રોષ 300 થી વધુ નાના વેપારીઓ હેરાન પરેશાન તંત્ર દ્વારા કરવામાં આવી છે ધંધો કરવાની મનાઈ રસ્તા ઉપર પાથરણા પાથરી વેપાર કરવાની છે મનાઈ દૂર દૂરથી આવતા વેપારીઓને જગ્યા ઉપરથી દૂર કરાતા વિવાદ વર્ષોથી એક જ જગ્યાએ બેસીને ધંધો કરતા વેપારીઓ મુશ્કેલીમાં