થાનગઢ પોલીસ સ્ટાફ દ્વારા મેલડી માતાજીના ઓટા પાસે દરોડો કરી વિદેશી દારૂની બોટલ 537 નંગ તથા બિયર ટીન 144 નંગ એમ કુલ 1,86,780 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી અશ્વિન ઉર્ફે અશોકભાઈ હમીરભાઈ રાઠોડને ઝડપી પાડી પૂછપરછમાં વિદેશી દારૂના વેચાણમાં સંડોવાયેલ પ્રકાશભાઈ લાલજીભાઈ સોલંકી સહિત બે વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.