નડિયાદ: કપડવંજ કઠલાલ તથા બાવળા સીમ વિસ્તારમાંથી વાહનોને પંચર કરી, કાચ તોડી, મેલુ નાખી સામાનની ચોરી કરનાર
ખેડા લોકલ ક્રાઈમરાજની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન બાતમીના આધારિત નડિયાદ ટાઉન પોલીસમાં થતો હદ વિસ્તારમાંથી પસાર થતાં એક જ શંકાસ્પદ સગીરની અટકાયત કરી હતી તપાસ દરમિયાન તેની પાસેથી ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા પૂછપરછ કરતા મોબાઈલ ચોરીનું હોવાનું સામે આવ્યો હતો સગીરે પોતાના સાગરીતો સાથે મળી વાહનોને પંચર કરી કાચ તોડી તેમજ મેલુ નાખી અને અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સગીર પાસેથી ત્રણ ફોન તથા 52, 200 રોકડા કર્યા છે