*21મી નવેમ્બરના રોજ જામનગર ખાતે રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રિલનું આયોજન;ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતાનું થશે પરીક્ષણ* *નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દિલ્હીના ઉચ્ચ અધિકારીઓએ જામનગર ખાતે બેઠક યોજી તૈયારીઓ અને સંકલનની સમીક્ષા કરી* *જિલ્લા વહીવટી તંત્ર કોઈપણ આફતને પહોંચી વળવા તેમજ નાગરિકોના હિત માટે સંપૂર્ણ કટિબદ્ધ-જિલ્લા કલેકટર શ્રી કેતન ઠક્કર* જામનગર તા.19 નવેમ્બર, ભારત સરકારના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) તથા ગુજરાત સરકારના ગુ