ઇડર તાલુકામાં બડોલીમાં જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ: ઓછા વળતરથી અસંતોષ, ખેડૂતોએ જમીન ન આપવાનો સામૂહિક નિર્ણય કર્યો ગતરોજ શનિવારે ૧૨ કલાકે ઇડર તાલુકામાં બડોલી પંચાયત ખાતે નેશનલ હાઈવે માટે જમીન સંપાદન મુદ્દે ખેડૂતો–તંત્ર વચ્ચે સંવાદ યોજાયો હતો પરંતુ વળતર મુદ્દે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો બડોલી ગામ પંચાયત ખાતે શનિવાર સવારે નેશનલ હાઈવે રોડ માટે જમીન