શ્રી અવધૂત મંદિર, પાદરા ખાતે દત્ત જયંતિના પાવન પ્રસંગે “યોગીરાજ રંગ અવધૂત” ફિલ્મના ઑફિશિયલ પોસ્ટરનું વિમોચન ધારાસભ્ય શ્રી ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે કરવામાં આવ્યું. આ ફિલ્મ અવધૂત પરંપરાની દિવ્ય મહિમા અને આધ્યાત્મને રજૂ કરે છે અને ભક્તિ તથા પરંપરા પ્રત્યે લોકોના ગૌરવ અને શ્રદ્ધા ભાવને વધારનાર સાબિત થશે. ફિલ્મની સમગ્ર ટીમને આ વિશેષ પ્રસંગ પર હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ આપવામાં આવી. આ પ્રસંગે ઉપસ્થિત ભક્તો અને દર્શકોમાં ઉન્નતિ અને પ્રેરણાનો ઉલ