નડિયાદ મહાનગરપાલિકા દ્વારા વીરા વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જેના ભાગરૂપે ડિસેમ્બર માસના શરૂઆતથી જ વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને નોટીસ આપ્યા બાદ પણ વેરો ના ભર્યો હોય તેવી મિલકતોને એ સીલ પણ કરવામાં આવી છે જે અંતર્ગત પાંચ ડિસેમ્બરના રોજ નડિયાદ મહાનગરપાલિકાની વેરા વસુલાતની ટીમ દ્વારા સતત પાંચમાં દિવસે અઢી નાખી વધુ ના બાકી વેરા બાકી વસૂલાત હોય તેવી પાંચ દુકાનો સીલ કરવામાં આવી હતી