પાલ ખાતે આવેલ કાંસા રિવેરા બિલ્ડીંગમાં અભિતાભ બચ્ચન મહેમાન બન્યા,કાંસા રિવેરામાં બિઝનેસ સુનિલ શાહના ઘરે અભિતાભ બચ્ચન ગયા હતા,એ દરમિયાન અભિતાભ બચ્ચનને જોવા માટે લોકોની પડાપડી જોવા મળી,પડાપડીમાં એન્ટ્રી ગેટનો કાચનો દરવાજો તૂટ્યો..
પાલ ખાતે કાંસા રિવેરા બિલ્ડીંગમાં અભિતાભ બચ્ચનને જોવા આવતા પડાપડી, ગેટનો કાચ તૂટ્યો - Majura News