પ્રાંતિજ: પ્રાંતિજના તાજપુર બ્રિજ પર અકસ્માતહિંમતનગર તરફ જતી ત્રણ કાર અથડાઈ, કારમાં સવાર લોકોનો આબાદ બચાવ
પ્રાંતિજ ના તાજપુર નજીક બ્રિજના છેડે અક્સ્માત સર્જાયો હતો જેમાં પ્રાપ્ત માહિતી મુજબ 3 કાર હિંમત નગર તરફ જઈ રહી હતી તે દરમ્યાન આગળ જઈ રહેલ કાર ચાલકે અગમ્ય કારણો સર બ્રેક મારતા પાછળ આવી રહેલ બે કાર એકબીજા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો . અકસ્માત સર્જાતા કારમાં સવાર લોકોને બચાવ થયો હતો જ્યારે સ્થાનિક રહીશો દ્વારા કાર અને ધક્કો લગાવી રોડની સાઈડમાં ખસેડ