કતારગામ: સુરત રેલ્વે એસઓજી પોલીસ દ્વારા લાખો રૂપિયાનો બિનવારસી ગાંજાનો જથ્થો ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી.
Katargam, Surat | Nov 17, 2025 સુરત રેલવે એસઓજી પોલીસ તથા સુરત રેલવે પોલીસ દ્વારા ટ્રેનમાંથી લાખો રૂપિયાનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. પૂરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાંથી 46.305 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો..સુરત રેલવે એસઓજી પોલીસ અને સુરત રેલવે પોલીસ પુરી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગમાં હતા તે દરમિયાન બીનવારસી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. રેલ્વે ટ્રેનના પાછળના જનરલ ડબ્બાના ટોયલેટના ઉપરના પાટીયા ખોલી તેની અંદર ભાગે પેકિંગ કરેલ ત્રણ બેગ પેક લગેજ બેગ ભરેલી.