આગામી 4 જાન્યુઆરી 2026 ના રોજ યોજાઇ રહી છે રોમાંચક સાયકલિંગ રેસ સ્પર્ધા. મહેસાણા થી ગુરુ શિખર 189 કિલોમીટરની સાયકલિંગ રેસ ની સ્પર્ધા. ભારતના અલગ અલગ રાજ્યોમાંથી સાયકલિંગ રેશરો લઈ રહ્યા છે ભાગ. કુલ પાંચ લાખ સુધીના ઇનામો. 18 વર્ષથી ઉંમરના લોકો કરી શકે છે સાયકલ રેસમાં ભાગ.