મદદનીશ વન સંરક્ષક જુનાગઢ ગતરાત્રે અમારા ફ્રેન્ડ ફર્સ્ટ ઓફિસર શ્રી અશ્વિનભાઇ ને મળેલી બાતમીના આધારે માણાવદર રેન્જના જીંજરીગામ પાસેથી ગમારા ની વાડી માંથી કોઈ અજાણ્યા શખ્સો શિકારની પ્રવૃતિ કરી રહેલા હોય એવી મળતા તાબડતોબ પહોંચી અને આ બે ઈસમો જેનું નામ છે દેવરાજ ભાઈ સોલંકી ઉંમર વર્ષ 50 અને અજય સોલંકી બંનેને ૧૫ નંગ સસલા પકડવાની નેટ સાથે પકડી અને ગુનો હાજર રહેલ છે અને ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.