કપરાડા: કપરાડા તાલુકા સહિત જિલ્લામાં લઘુત્તમ પારો 13 ડિગ્રીએ, ઠંડી અનુભવાય
Kaprada, Valsad | Nov 18, 2025 જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. સતત બીજા દિવસે પણ રાત્રિના સમયે શીત લહેર અનુભવાઈ હતી, જેના કારણે લઘુતમ તાપમાનમાં રાત્રિએ 13 ડિગ્રી નોંધાયું છે.