ઇડર: ઇડરના રામનગર વિસ્તારમાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
આજે બપોરે બે વાગે મળેલી માહિતી મુજબ ઇડરના રામનગર વિસ્તારમાં
ઇડરના રામનગર વિસ્તારમાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો આજે બપોરે બે વાગે મળેલી માહિતી મુજબ ઇડરના રામનગર વિસ્તારમાં નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ભારતના પનોતા પુત્ર સરદાર પટેલ સાહેબની 150 મી જન્મ જયંતી નિમિત્તે યોજવાની થતી પદયાત્રા માં સમાવેશ થતા ગામોમાં જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંહ સાંદુ ના માર્ગદર્શન હેઠળ નશા મુક્ત ભારત અભિયાન અ