વિસાવદર: વિસાવદર લાયન્સ કલબ દ્વારા બાળ વૈજ્ઞાનિકોના સન્માનિત કરાયા
વિસાવદર તાલુકાની ગોવિદપરા પ્રાથમિક શાળા તેમજ સુખપર પ્રાથમિક શાળા ખાતે અનુક્રમે કાલસારી જુથ સંસાધન કેન્દ્ર તેમજ કુમાર શાળા જુથ સંસાધન કેન્દ્ર દ્વારા સી. આર. સી કક્ષાનાં વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન યોજાઈ ગયેલ