મણિનગર: મણીનગર રેલવે ફાટક પર કુદી યુવકનો આપઘાત
આજે બુધવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ પોલીસ દ્વારા તપાસ શરુ કરાઇ છે.જેમાં યુવકે મણીનગરમાં રેલવે ફાટક પર કૂદી આપઘાત કરી લીધો છે.જેમાં પેટ્રોલ પંપ માલિક અને અન્ય શખ્સના ત્રાસથી આપઘાત કરી લીધો છે.જેમાં આક્ષેપીત વ્યક્તીઓ યુવકના ઘરે આવ્યા હોવાના સીસીટીવી સામે આવ્યા છે.માનસીક ત્રાસ અપાતો હોવાનો સ્યુસાઇડ નોટમાં પણ ઉલ્લેખ કરાયો છે.ત્યારે પોલીસે સમગ્ર ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.