ભાવનગર જિલ્લાના તળાજા નજીક ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે. હાજીપરના પાટિયા નજીક સોમનાથ નેશનલ હાઈવે ઉપર એક ટેન્કર પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ તારીખ 15 જાન્યુઆરી 2026, ગુરુવારના રાત્રિના અંદાજે દસ વાગ્યાના સમયે તળાજાથી મહુવા તરફ જઈ રહેલું એક ટેન્કર અચાનક નિયંત્રણ ગુમાવતા રોડ પર પલ્ટી ખાઈ ગયું હતું. અકસ્માત થતાં જ હાઈવે પર થોડા સમય મા