તાલોદ: ઉજેડીયા પાસે બસ-બાઇક અકસ્માત
ઉજેડીયા પાસે બસ-બાઇક અકસ્માત ઉજેડીયા પાસે બસ-બાઇક અકસ્માત:બાઇક ચાલક યુવરાજસિંહ ઝાલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં ખસેડાયા મોડાસા: અમદાવાદ-મોડાસા હાઇવે પર ઉજેડીયા ગામ નજીક આજે બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક ચાલક યુવરાજસિંહ દિલીપસિંહ ઝાલા (ઉંમર ૨૨) ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.