અહીંયા હાલી ને ચાલતા ઘણી મોટરકાર રોડમાં ફસાઈ જાય છે છતાં પણ બાજુનો રોડ બનાવતા નથી માર્કેટમાં વાતો તો એવી પણ હાલે છે કે નગરપાલિકામાં કોઈ કોર્પોરેટરને 10% નું કમિશન જોઈએ છે રોડમાં એટલે આ રોડ બનતો નથી આ વાત પણ સાચી હોય એવું લાગી રહ્યું છે કારણ કે રોડ પણ બની નથી રહ્યો આની ઉપર દરરોજ માણસો હાલે છે ને ફસાય છે ટ્રાફિક થાય છે છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ થતું નથી