એલ.સી.બી પીઆઇ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અંજાર પો.સ્ટે.નાં નાસતા ફરતા આરોપી રાજેશ ઉર્ફે રાજુ કમલેશભાઈ ગરવાને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે અંજાર પો.સ્ટે. ને સોંપવામાં આવેલ છે.આ કામગીરી LCB પીઆઇ એન.એન.ચુડાસમા, પીએસઆઇ ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.