ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને તેમના મતવિસ્તારના નાગરિકો આજે સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી કોંગ્રેસ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપી ચૂંટણી પંચ દ્વારા ની કામગીરીમાં થયેલ ગોટડા અંગે જે તે વ્યક્તિઓ ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે અને તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું જે અંગે પત્રકારોને પ્રતિક્રિયા આપી હતી