ઇડર: સરદાર પટેલની 150મી જન્મ જયંતી: ઈડરમાં યુનિટી માર્ચ યોજાઈ, સાંસદ અને ધારાસભ્યએ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું
ગતરોજ ચાર વાગ
સરદાર પટેલની 150મી જન્મ જયંતી: ઈડરમાં યુનિટી માર્ચ યોજાઈ, સાંસદ અને ધારાસભ્યએ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું ગતરોજ ચાર વાગે મળેલી માહિતી મુજબ ઈડરમાં યુનિટી માર્ચ યોજાઈ, હતી જેનું સાંસદ અને ધારાસભ્યએ પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી યુનિટી માર્ચ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ