તળાજા: તળાજા નગરપાલિકાની બજેટ બેઠકમાં વિકાસ મુદ્દાઓ પર ચર્ચા
તળાજા શહેરમાં આજે તળાજા નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ બજેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સહિતના ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન શહેરના વિકાસને લગતા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને રોડ-રસ્તા,