રાજકોટ પશ્ચિમ: રાજકોટમાં બજરંગ મિત્ર મંડળ દ્વારા થેલેસેમિયા બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
રાજકોટ શહેરમાં બજરંગ મિત્ર મંડળ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી શહેરમાં થેલેસેમિયા મેજર બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કેમ અનેક પરિવારો માટે આસાનું કિરણ બની છે બાળકો માટે કરવામાં આવતી આ સેવા ખૂબ જ સારી છે સમાજમાં માનવતા દીવો પ્રગટાવતા સમગ્ર સેવા ભાવિ ટીમને હાર્દિક અભિનંદન લોકો દ્વારા પાઠવવામાં આવી રહ્યા છે