વરાછા ખતે હર્ષ સંઘવીના નિવેદન પર વિપક્ષ કોર્પોરેટર મહેશ અણઘડ દ્વારા મોગલીસરા ખાતેથી આપી પ્રતિક્રિયા
Majura, Surat | Nov 15, 2025 હર્ષ સંઘવી જે વિસ્તારમાં આવીને ફાંકા મારી ગયા કે 24 કલાકમાં રેડ પડાવીશ, એ જ વિસ્તારની આસપાસ ખુલ્લેઆમ દારૂનું વેચાણ,હર્ષ સંઘવીએ જ્યાં ચેલેન્જ આપી ત્યાં જ દારુના અડ્ડા ચાલે છે : મહેશ અણઘણ,હર્ષ સંઘવીએ જે વિસ્તારમાંથી ભાષણ કર્યું તેની નજીક જ ચાલતા અડ્ડાઓ નામજોગ જાહેર કરતા તંત્રના ’સબ સલામત’ના દાવાઓની પોલ ખોલતા મહેશ અણઘણ,શું રેડ નહિ પડે તો કાખલો પકડવા દેશે હર્ષ સંઘવી ? : મહેશ અણઘણનો સીધો સવાલ