ધી મહેસાણા નાગરિક સહકારી બેંક મામલો, 700 કરોડનું ટર્નઓવર ધરાવતી બેંકની ચૂંટણી, વિશ્વાસ અને પરિવર્તન પેનલ મેદાને
મહેસાણા નાગરિક સહકારી બેંકમાં 48 વર્ષ બાદ ચૂંટણી.700 કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણા નાગરિક સહકારી બેંકની કુલ 10 શાખાઓ.48 વર્ષથી બેંકમાં ચૂંટણી યોજાઈ નથી.બેંકમાં 48 વર્ષ બાદ સત્તાધારી પેનલ સામે યુવા સભાસદોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું.પરિવર્તન પેનલ બનાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું.સામે બાજુ સત્તાધારી પેનલ વિશ્વાસ પેનલના નામે મેદાનમાં.અર્બન બેંકની ચૂંટણી બાદ મહેસાણામાં ફરી એક વખત સહકારી બેંકની ચૂંટણીનો જંગ જામ્યો