રાજકોટ પૂર્વ: રાજકોટ દક્ષિણ: અયોધ્યા ચોક પાસે રેતી કપચીના ધંધાર્થી પર હુમલો
અયોધ્યા ચોક પાસે રેતી કપચીના ધંધાર્થી પર હુમલો પોલીસના કોમ્બિંગ-પેટ્રોલીંગ વચ્ચે લુખ્ખા તત્ત્વો બેફામ; જાહેરમાં હુમલો કરી કહ્યું, તું અમારી પાસેથી ધંધો શીખ્યો અને હવે અમારા ગ્રાહકને મટીરીયલ નાખવા જાશ રાજકોટ શહેરમા લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા છેલ્લા પખવાડીયાથી કોમ્બીંગ અને પેટ્રોલીંગ કરી હોટલ, અને દુકાનોને રાત્રે 11 વાગ્યા બંધ કરાવવા નીકળે છે