ભુજ: અરજદારોના ગુમ થયેલા ૧૫ મોબાઈલ પોલીસે શોધી પરત આપ્યા
Bhuj, Kutch | Nov 21, 2025 શહેર બી ડિવિઝન પોલીસે તેરા તુજકો અર્પણ સુત્રને સાર્થક કર્યું હોય તેમ ગુમ થયેલા ૩,૧૭,૯૮૧ રૂપિયા ૧૫ મોબાઈલ શોધી આપીને માલિકને પરત આપ્યા હતા. આ અંગે બી ડિવિઝન પો. ઈન્સ. એસ.એમ. રાણાના માર્ગદર્શનમાં સર્વેલન્સ ઈન્ચાર્જ એમ.એચ. પટેલે અરજદારોની આવેલી અરજીના આધારે સાઈબર પોર્ટલની મદદથી વાઘેલા બબીબેન રવજી, મોગલ અધાભા સુમાર, કસીશ પુજાભાઈ લેઉવા, પ્રવીણભાઈ ગુંસાઈ, હિરાણી રિતીક વિનોદ, ચંગલ સલીમ અબ્દુલા, મોહસીન ઈસ્માઈલ મોરારીયા, વાઘરી વજુભાઈ મગનભાઈ, જાકીર રસીદ છડ