કઠલાલ: તાલુકાના ચરેડ ગામથી વન વિભાગ દ્વારા ૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
Kathlal, Kheda | Aug 13, 2025 કઠલાલ બ્રેકિંગ વાત્રકકાંઠાના ચરેડ ગામથી ૧૦ ફૂટ લાંબા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપાયો વન વિભાગ દ્વારા મહાકાય અજગરને જંગલમાં છોડી મુકાયો સાપ પકડવામાં માહિર એવા રવદાવતના કિરીટભાઈ છત્રસિંહ રાઠોડ ઉર્ફે કાભઈ દ્વારા અજગરને રેસ્ક્યુ કરાયો કિરીટભાઈ ખેડા જિલ્લા,સાબરકાંઠા જિલ્લા,ગાંધીનગર જિલ્લા સહિત આજુબાજુના ગામડાઓમાં ઝેરી સાપ પકડીને ગાઢ જંગલોમાં છોડી મૂકે છે