ઉમરપાડા: કુડસદ ગામે RCC રોડને કારણે થયેલા વિરોધનો આવ્યો અંત,
Umarpada, Surat | Nov 23, 2025 કુડસદ ગામે RCC રોડને કારણે થયેલા વિરોધનો આવ્યો અંત, સારી ગુણવત્તા સાથે રોડની કામગીરી પૂર્ણ,ગ્રામજનો RCC રોડની કામગીરીથી સંતુષ્ટ,ગઈ કાલે રોડની કામગીરીથી ગ્રામજનો નારાજ થયાં હતા, રોષે ભરાયેલા ગ્રામજનોએ કામગીરી અટકાવી હતી,કોન્ટ્રાક્ટરની ગુણવત્તાસભર કામગીરીની બાહેધરી બાદ ગ્રામજનોએ રોડ બનાવાની મંજૂરી આપી હતી,સારી ક્વોલિટી સાથે રોડની કામગીરી પૂર્ણ થતાં ગ્રામજનો ખુશ.