દરિયાપુર પાસે લીમડી ચોક ખાતે AMTSની ટક્કર વાગતા એક વૃક્ષ ધરાશાયી થયું. • આ વૃક્ષ છેલ્લા કેટલાય સમયથી જોખમી રીતે લટકેલું હતું. AMTS બસની સામાન્ય ટક્કર લાગતા વૃક્ષ બસ પર પડ્યું અને કેટલોક ભાગ એક કાર પર પડ્યો, કારચાલકને સામાન્ય..
અમદાવાદ શહેર: દરિયાપુર પાસે લીમડી ચોક ખાતે AMTSની ટક્કર વાગતા એક વૃક્ષ ધરાશાયી થયું - Ahmadabad City News