વિસાવદર: વિસાવદર મગફળી કેન્દ્રની મુલાકાતે આમ આદમી પાર્ટીની ટીમ પહોંચી હતી
સવારે થી સાંજ સુધી આમ આદમી પાર્ટીની ટીમ વિસાવદર વિધાનસભા ના ટેકા ના તમામ ખરીદી કેન્દ્ર પર હાજર રહી ખેડૂતોની મદદ કરી મગફળી ખરીદવાની આમદની પાર્ટીના કાર્યકર્તા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને ખેડૂતોને ફરીથી કેન્દ્ર પર કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સંબોધિતો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને સવારથી લઈ સાંજ સુધી આમ આદમી પાર્ટીની કાર્યકર્તાઓની ટીમ મગફળી કેન્દ્ર પર રોકાય હતી અને લોકોને મદદરૂપ થાય તે માટે ત્યાં રોકાયા હતા