જુનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ૧૧ અરજદારોના અલગ-અલગ વિસ્તરોમાં ખોવાયેલ લેપટોપ, મોબાઇલ ફોન નંગ-૩, વાહનો, રોકડ રકમ તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૨,૭૨,૩૦૦/- નો મુદામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..