રચના સર્કલ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો
Majura, Surat | Nov 16, 2025 સુરત શહેરમાં અકસ્માતના બનાવ સતત વધી રહ્યા છે, રચના સર્કલ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો, અકસ્માતના બનાવના લઈને બાઈક ચાલકને બીજા પહોંચી, ડંપર ચાલક દ્વારા બાઈક ચાલકને અડફેટે લીધા, સ્થાનિક લોકો દ્વારા સ્થાને પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી, ડંપર ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે