લાલપુર: લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનો ચમકારો...
જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઠંડીનો ચમકારો દિન પ્રતિદિન વધતો જાય છે વાત કરવામાં આવે તો લાલપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમે ધીમે ઠંડીનો પારો નીચે ફસરકતો જાય છે આજે વહેલી સવારે કડકડતી ઠંડીના કારણે પારો વધુ અડધી ડિગ્રીના ઘટાડા સાથે વધું નીચે સરકીને 13.0 ડિગ્રી આસપાસ પહોંચ્યો છે જેથી વહેલી સવારે અને રાતે લોકોને ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે