જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગોપ મુકામે સગર સમાજ દ્વારા આયોજિત ભવ્ય ભગીરથ દાદા ની નવનિર્મિત પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારે આ પ્રસંગે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ લોક ડાયરામાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા હાજર રહ્યા હતા અને આ લોક ડાયરામાં અનેક આસપાસના લોકો ઉપસ્થિત રહ્યા હતા