નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે કે નવસારી મહાનગરપાલિકા ની અડધા વર્ષમાં કુલ 24.76 કરોડ સામે 8.21 કરોડ વીરા વસૂલ્યા છે ચાર ગામને બાદ કરતા 1.38 લાખ મિલકત નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં છે ત્યારે નવસારી મહાનગર પાલિકાની વર્તમાન નાણાકીય વર્ષ 2025 26 માં છ મહિના પૂરા થયા છે.