અબડાસા: કચ્છમાં ઠંડીનો પ્રારંભ
ગુજરાતનું કાશ્મીર કહેવાતું નલિયાનું તાપમાન સિંગલ ડિજિટ નજીક
Abdasa, Kutch | Nov 17, 2025 કચ્છમાં ઠંડીનો પ્રારંભ ગુજરાતનું કાશ્મીર કહેવાતું નલિયાનું તાપમાન સિંગલ ડિજિટ નજીક નલિયામાં આજે લઘુતમ તાપમાન 10.8 ડીગ્રી નોંધાયો જિલ્લામાં છેલ્લા 2 દિવસ થી તાપમાન ઉતરોતર ઘટાડો જોવા મળ્યો