માંડવી તાલુકાના કાઠડા ગામે એર સ્ટ્રીપ માં 112 એકર ગૌચર ગૌચર જમીન કપાતમાં જતી હોવાની રજૂઆત સાથે કાઠડા સહિત આજુબાજુના ગામના લોકોએ ગતરાત્રિ એ સભાનું આયોજન કર્યું હતું અને ગૌચર બચવા ની લડતને ઉગ્ર બનાવી હતી સાથે ચૂંટણીના બહિષ્કાર સહિતની ચીમકીઓ ઊચારિ હતી માહિતી સવારે 8:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.