મહેસાણા જિલ્લા પંચાયતની 32 રાતે જ બેઠકના ભાજપના સદસ્ય વિરેન્દ્રસિંહ કિર્તીસિંહ ઝાલાએ મનરેગા અને વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યો છે રૂપપુરા ગામના અને ભાજપના બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રહલાદ થી વંદનસિંહ ઝાલાએ ડીડીઓ ને અરજી કરી છે આ અરજીમાં પ્રહલાદસિંહ ઝાલાએ સદસ્ય વિરેન્દ્રસિંહ ઝાલા ને તાત્કાલિક સદસ્ય પદે થી દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.