સાયલા: સાયલા 4000 વાહનના પૈડા થંભી ગયા: 20 હજાર શ્રમજીવીની રોજીરોટી હાલ બંધ ક્વોરી ઉદ્યોગ હડતાળ ઉપર જતા શ્રમજીવીઓ ને મુશ્કેલી
સાયલા તાલુકામાં છે. જેના કારણે આ તાલુકાની જીવા દોરી ક્વોરી ઉદ્યોગ ગણાય છે પરંતુ છેલ્લા 5 દિવસથી સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કરીને સ્વયંભૂ અચોક્કસ મુદત માટે ક્વોરી ઉદ્યોગના ચરખા બંધ થતા અંદાજે 20,000 શ્રમજીવી પરિવારની આર્થિક મુશ્કેલી વધતા રોજીરોટીનો પ્રશ્ન જોવા મળે છે.બીજી તરફ ડમ્પર, ટ્રેક્ટર, જીસીબી સહિતના 4000 વાહન ચાલકોના પૈડા થંભી જતા વાહન માલિકો અને તેના ડ્રાઇવરો પણ મુશ્કેલીમાં મુકાયા છે. આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા બ્લેક ટ્રેપ એસોસિએશનના દ્