પારડી: એલસીબીએ પારડી વલ્લભ આશ્રમ સ્કૂલ પાસેથી એક ટેમ્પામાં લઈ જવાતો 3,47,520 ના દારૂ સાથે 2ને ઝડપી પાડ્યા એક વોન્ટેડ
Pardi, Valsad | Nov 18, 2025 મંગળવારના 12:00 કલાકે નોંધાયેલી ફરિયાદ મુજબ એલસીબી પોલીસે પારડી વલ્લભ આશ્રમ સ્કૂલ પાસેથી એક ટેમ્પામાં લઈ જવા તો 3,47,000 520 રૂપિયાના દારૂ સાથે ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા હતા. ટેમ્પો, દારૂ તમામ મુદ્દા માલ મળી કુલ 8,70,995 નો મુદ્દા માલ કબજે લઈ એક ઈસમને વોન્ટેડ જાહેર કરી પ્રોહીબિશન અંગે પારડી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે.