જંબુસર: ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે બરોડા રોડ પર આવેલ "અણખી ઝેન સ્કુલ"માં ભવ્યાતિ-ભવ્ય નવરાત્રી મહોત્સવ.
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે બરોડા રોડ પર આવેલ "અણખી ઝેન સ્કુલ"માં ભવ્યાતિ-ભવ્ય નવરાત્રી મહોત્સવ. "ઝેન ગ્રુપ ઓફ સ્કુલ" જે પાદરા, જંબુસર,આણંદમાં ગિરીશભાઈ વૈદ્ય દ્વારા કેળવણીની સંસ્થાના પાયા નાખવામાં આવેલ છે. "ઝેન સ્કૂલ"ના ચેરમેન કિરણભાઈ વૈદ્ય તથા ટ્રસ્ટીગણ ધ્રુવ વૈદ્ય,વશિષ્ઠવૈદ્ય, મેઘવૈદ્યના માર્ગદર્શન હેઠળ ડાયરેક્ટર અનુભાનેગીની રાહબરી હેઠળ, અણખી ઝેન સ્કૂલનો