વડાલી: શહેરથી થેરાસણા તરફ જતા ડામર રોડ વચ્ચેના જમ્પ ઉપર બાઈકને બ્રેક ન લાગતા બે બાઈક સવાર નીચે પટકાયા ,કોઈ મોટી જાનહાની નહિ.
વડાલી શહેર થી થેરાસણા તરફ જતા ડામર રોડ વચ્ચે ના જમ્પ પર બાઈક ની બ્રેક ન લાગતા પુર ઝડપે જતી બાઈક GJO9DL 1301 બાઈક પર બે વ્યક્તિ સવાર હતા તે નીચે પટકાયા.ઓવર સ્પીડ ને લઈ બ્રેક આવી ન હતી.બાઈક પર ના બને વ્યક્તિ ને સામાન્ય ઇજાઓ થઈ હતી.બાઈક ને પણ નુકસાન થયું હતું.આ બનાવ આજે લાભ પંચમ ના દિવસે સાંજના 5 વાગ્યા ના સુમારે બન્યો હતો.