કતારગામ: પાંડેસરા વિસ્તારમાં મિલમાં કામ કરતી સગીર વયની છોકરીનો હાથ મશીનમાં કપાઈ જતા માતાએ પોલીસ ફરિયાદ કરી છે.
Katargam, Surat | May 24, 2025 પાંડેસરા ની એકતા મીલમાં સગીર આદિવાસી કિશોરીનો હાથ મશીનમાં આવી જતા તેનો હાથ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે કંપનીના માલિકોએ આ વાતની જાણ પોલીસે નહીં કરતા માતા દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે. મિલના માલિકો દ્વારા ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.