આજરોજ ગુજરાત ભરમાં ધોરણ 12 ના તમામ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવી છે ત્યારે ખેડબ્રહ્માની દીકરી પટેલ આચલ નારાયણભાઈ સો ટકા અને ૯૯.૭૮ વડાલી સાયન્સ કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું હતું જે બદલ શાળાના આચાર્ય સ્ટાફ મિત્રો એ અભિનંદન પાઠ્ય હતા તો બીજા ક્રમે પંડ્યા હિમર્સ યોગેન્દ્ર કુમાર ૮૦ ટકા સાથે અને ત્રીજા ક્રમે પટેલ દ્રષ્ટિ જે 76.14 ટકા સાથે ઉત્તીર્ણ થયેલ હતા