એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વલેન્સ સ્ટાફ પોલીસ સ્ટેશન ખાતે હાજર હોય તે દરમિયાન અરજદાર મહિલા આવેલ અને તેઓ ગભરાયેલ અને ચિંતામાં હોય તેઓને માનવીય અભિગમ દાખવી ઓફિસમાં બેસાડી સાંભળતા તેઓએ રડતા રડતા પોતાની આપ વીતી જણાવેલ કે પોતાના 5 વર્ષીય બાળક સાથે તેઓ સગાઈ પ્રસંગની ખરીદી કરવા માંગનાથ બજારમાં આવેલ અને પોતાનું બાળક પોતાની હાથ આંગળીએ બજારમાં સાથે હતું અને ભીડ દરમિયાન પોતાનું બાળકથી છૂટી ગયેલ હતું જેને શોધી પરિવારને સોંપી આપેલ છે.