જામનગર જિલ્લાના લાલપુર માર્કેટિંગ યાર્ડ ની યાદી જાહેર કરવામાં આવી છે વાત કરવામાં આવે તો મગફળી ઝીણીના 1000 થી લઈને 1096 ભાવ રહ્યા હતા જ્યારે મગફળી જાડી ના 990 થી લઈને 1101 ભાવ રહ્યા હતા કપાસની વાત કરવામાં આવે તો કપાસના 1310 થી લઈને 1551 સુધી ભાવ રહ્યા હતા જીરુંના પણ 3,000 થી લઈને 3355 સુધીનો ભાવ રહ્યો હતો આમ જામનગર જિલ્લાના લાલપુર માર્કેટિંગ યાર્ડ ની યાદી જાહેર કરવામાં આવી છે